કૈયાલધામમાં એક નાની ગૌશાળા આજે પણ કાર્યરત છે. ખેડૂત હોવાને નાતે, પ.પૂ. રમણ માડી અને તેમના પરિવારનું એક ધ્યેય હતું કે આ પ્રવૃત્તિ ચાલુ રહે. આજે અહી ગૌશાળામાં ૪ ગાયો અને ૫ ભેંસો છે.